Gujarati New Year 2021: Nutan Varshabhinandan, Saal Mubarak Wishes, Quotes & Images

As we mark the special day, here we've curated a list of Gujarati New Year 2021 aka Saal Mubarak 2021 wishes, quotes, social media statuses

Follow : Google News Icon  
Gujarati New Year 2021
 Image: Shutterstock | Image: self

Gujarati New Year, also known as Bestu Varas is generally celebrated a day after Diwali, which falls on Shukla Paksha Pratipada of the Kartik month. Also called Varsha-Pratipada or Padwa, this year the special day is celebrated on November 5. The day is celebrated with great enthusiasm and devoutness by the Gujarati community across India.

Considered to be an extremely important day, on Gujarati New Year, the businessmen and traders believe in closing their old accounts and starting their new account books. The ritual is popularly known as Chopda Pujan when Goddess Laxmi is also worshipped. People believe that this helps make their new year more prosperous and profitable. As we mark the special day, here we've curated a list of Gujarati New Year 2021 aka Saal Mubarak 2021 wishes, quotes, and social media statuses. 

Gujarati New Year 2021 wishes

તમારા પરિવાર ને
નૂતન વર્ષ ના અભિનંદન
આપનો પરિવાર સુખ શાંતિ પામે એજ શુભેછા
હેપી ન્યૂ યર 2022!

ઈશ્વર આપ અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે એ જ શુભકામના!!
નવા વર્ષની શુભકામનાઓ!!

Advertisement

નવી શરૂઆત ક્રમમાં છે અને નવી તકો તમારા માર્ગ પર આવવાની સાથે તમે થોડી ઉત્તેજના અનુભવવા માટે બંધાયેલા છો .. નવું વર્ષ 2022 ની શુભકામના

તમારા ઘરમાં ધનનો વરસાદ થાય, માતા લક્ષ્મી કાયમ રહે, બધી મુશ્કેલીઓનો નાશ થાય અને શાંતિ મળે. સાલ મુબારક!

Advertisement

પ્રેમ ની કોઈ દિવસ કિંમત થાય નહિ,
નઝીક કે દૂર થી સમજાય નહિ ,
સ્નેહ ના દરિયા માં ડૂબો તો ખબર પડે!!
એમ કિનારે રહી હૈયું ભીંજાય નહિ !
Happy New Year 2021!

Saal Mubarak 2021 quotes

વર્ષ આવે છે અને જાય છે.
આ નવા વર્ષ માં તમને બધું મળે
જે તમારું મન કહે તેમ
નવા વર્ષ ની હાર્દિક શુભકામના

નવું વર્ષ લાવ્યું અજવાળું
ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું
હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન
આજ દુઆ કરે છે તમારો મીત્ર
નવા વર્ષ ની હાર્દિક શુભકામના

વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવ
આ નવું વર્ષ ને સ્વીકારો
કરું છુ દુઆ અમે ભગવાન ની માથું નમાવીને
આ વર્ષ ના બધા સપના પુરા થાય
નુતન વર્ષ ના અભીનંદન

તારી આંખોની પયાસ બનવા તૈયાર છું
તારા હ્રદય નો સ્વાસ બનવા તૈયાર છું
તું જો આવીને મને સજીવન કરે
તો હું દરરોજ લાસ બનવા તૈયાર છું
હેપ્પી ન્યુ યર…

Bestu Varas Images

 Image: Shutterstock

Published By :
Vibhuti Sanchala
Published On: